National Education Policy - 2020 - INTRODUCTION - Preface ( HARSIDDHI - RAKESHKUMAR )

National Education Policy – 2020 – INTRODUCTION – Preface ( HARSIDDHI – RAKESHKUMAR )

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની પ્રસ્તાવના
જેની ચર્ચા જેમાં અગાઉનું શિક્ષણ માળખું 10 + 2. જેમાં 6 થી 16 વર્ષમાં પ્રથમ ધોરણ 10 સુધી અને ત્યારબાદના બે વર્ષ એટલે કે 16 થી 18 વર્ષ સુધીનું શિક્ષણ માળખું. અને અત્યારની રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 માં 5+3+3+4 ની શિક્ષણ નીતિ ની ચર્ચા કરેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો જે ભારત દ્વારા 2015માં અપનાવવામાં આવેલા છે તેની વૈશ્વિક શૈક્ષણિક વિકાસ કાર્ય સૂચિની ચર્ચા કરેલી છે. જેમાં વ્યક્તિ પાસે બહુવિદ્યાકીય ક્ષેત્રનું જ્ઞાન અને લાયકાત હોવું જોઈએ. વર્ષ 2040 સુધીમાં એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ જે વિશ્વની અન્ય કોઈપણ શિક્ષણ વ્યવસ્થાથી પાછળ ન હોય અને સામાજિક અને આર્થિક કોઈપણ પરિવેશમાંથી આવતા વિદ્યાર્થીઓને સમાન રૂપે સર્વોચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ ઉપલબ્ધ થાય તથા તેનું લક્ષ્ય આપણા દેશના વિકાસ માટે અનિવાર્ય જરૂરિયાતો પૂરી કરવાનું છે. નવી શિક્ષણનીતિમાં તમામ વિદ્યાર્થીઓ માટે રહેઠાણ ગમે ત્યાં હોય પણ ગુણવત્તા યુક્ત શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી પડશે. અગાઉની 1986ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ ત્યારબાદ તેમાં સુધારા બાદ 1992 અને તેની અપૂરતાઓની પૂર્તિ માટે નવી શિક્ષણ નીતિ ની ચર્ચા જેમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારનો કાયદો 2009 વિશે બતાવેલ છે. શિક્ષણ પ્રણાલીની સાથે સાથે પ્રત્યેક સંસ્થાના માર્ગદર્શન માટેના મૂળભૂત સિદ્ધાંતો ની ચર્ચા કરેલ છે જેમાં અગત્યનું ધોરણ ત્રણ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવી તે છે. કોચિંગની આદતને પ્રોત્સાહન આપવાની જગ્યાએ વાર્ષિક પરીક્ષા પદ્ધતિને બદલે નિયમિત અને સતત પરીક્ષણની જોગવાઈ કરવાની છે. અને અંતમાં શિક્ષણનીતિનું દર્શન કરાવેલ છે.

Preface to National Education Policy 2020
The discussion of which earlier education structure is 10 + 2. In which education structure from 6 to 16 years first up to class 10 and subsequent two years i.e. from 16 to 18 years. And the current National Education Policy 2020 has discussed the education policy of 5+3+3+4. The Sustainable Development Goals of the National Education Policy which was adopted by India in 2015 discussed the global educational development agenda. In which one should have knowledge and qualification in multidisciplinary field. By the year 2040, the creation of an education system that is not behind any other education system in the world and provides equal access to the highest quality education to students from all social and economic backgrounds and aims to meet the imperative needs for the development of our country. In the new education policy, quality education should be made available to all students irrespective of their residence. The previous National Education Policy of 1986 followed by its amendment in 1992 and discussion of the new Education Policy to address its inadequacies including the Right of Children to Free and Compulsory Education Act 2009. Along with the education system, the basic principles to guide each institution are discussed, with the most important being to give the highest priority to the acquisition of basic literacy and numeracy by standard three. Instead of promoting the habit of coaching, instead of the annual examination system, provision for regular and continuous testing is to be made. And at the end education policy is shown.

*Telegram Channel link:-* https://t.me/harsiddhi_one_direction
*Pdf download link :-* https://rakeshkumarkv.blogspot.com/

Education Department, CTET, TET, CTET 1to5,TET2, TET1,teacher eligibility test, shikshak entrance exam, NEP 2020, National Education Policy, NEP, rashtriya shikshan niti, prastavana, NEP, Harsiddhi, Harsiddhi (One Direction) From Void to Creation, void to Creation, one direction, rakeshkumar, @rakeshkumar1979, suryavanshi, , exam preparation, Forest department, forest guard, forest forces, gpsc, gpsc class 1 and 2, talati, clerk, gpssb, forest guard, police, gujarat forest service, gujarat rfo, forest guard gujarat,tet, tet1, tet2, social science teacher, language teacher, Maths-science teacher, sthanik sarkar, local government, D.D.O., T.D.O., TALUKA VIKAS ADHIKARI, JILLA VIKAS ADHIKARI, taluka development officer, district development officer, collector, mamlatadar, lok adalat, DM, EM, District magistrate, Executive Magistrate, Talati, tirth gram yojana, pavan gram yojana, gram sabha, samaras gram panchayat, jilla panchayat, taluka panchayat, gram panchayat, Collectorate
@GYANACADEMY @GPSCOnline
#NATIONAL EDUCTION POLICY, #nep , #dropout #education #drop
Rāṣṭrīya śikṣaṇa nīti 2020 nī prastāvanā jēnī carcā jēmāṁ agā’unuṁ śikṣaṇa māḷakhuṁ 10 + 2. Jēmāṁ 6 thī 16 varṣamāṁ prathama dhōraṇa 10 sudhī anē tyārabādanā bē varṣa ēṭalē kē 16 thī 18 varṣa sudhīnuṁ śikṣaṇa māḷakhuṁ. Anē atyāranī rāṣṭrīya śikṣaṇanīti 2020 māṁ 5+3+3+4 nī śikṣaṇa nīti nī carcā karēlī chē. Rāṣṭrīya śikṣaṇa nītinā sātatyapūrṇa vikāsa lakṣyāṅkō jē bhārata dvārā 2015māṁ apanāvavāmāṁ āvēlā chē tēnī vaiśvika śaikṣaṇika vikāsa kārya sūcinī carcā karēlī chē. Jēmāṁ vyakti pāsē bahuvidyākīya kṣētranuṁ jñāna anē lāyakāta hōvuṁ jō’ī’ē. Varṣa 2040 sudhīmāṁ ēvī śikṣaṇa praṇālīnuṁ nirmāṇa jē viśvanī an’ya kō’īpaṇa śikṣaṇa vyavasthāthī pāchaḷa na hōya anē sāmājika anē ārthika kō’īpaṇa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top